કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતીય વાયુસેનાએ ભારતના પહેલા વાયુસેના વિરાસત કેન્દ્ર માટે ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સમજૂતી કરી છે ? મહારાષ્ટ્ર દિલ્હી ચંદીગઢ રાજસ્થાન મહારાષ્ટ્ર દિલ્હી ચંદીગઢ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી શરદ કુમારે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેઓ કઈ રમત સાથે સંકળાયેલ છે ? હાઈ જમ્પ ટેનિસ શૂટિંગ ડિસ્ક થ્રો હાઈ જમ્પ ટેનિસ શૂટિંગ ડિસ્ક થ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં નીતિ આયોગના ___ મિશનએ 'ISRO' અને 'CBSE'ના સહયોગથી 'ATL Space Challeng' શરૂ કર્યુ છે. વિધાંજલિ મિશન આપેલ પૈકી એક પણ નહીં અટલ ન્યૂ ઈન્ડિયા એજ્યુકેશન મિશન અટલ ઈનોવેશન મિશન વિધાંજલિ મિશન આપેલ પૈકી એક પણ નહીં અટલ ન્યૂ ઈન્ડિયા એજ્યુકેશન મિશન અટલ ઈનોવેશન મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ટોક્યો પેરાલિમ્પિક 2020માં શ્રી સુહાસ યથિરાજે કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો છે ? જેવેલિન થ્રો(ભાલા કૈંક) બેડમિન્ટન હાઈ જમ્પ શૂટિંગ જેવેલિન થ્રો(ભાલા કૈંક) બેડમિન્ટન હાઈ જમ્પ શૂટિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) દિવ્યાંગજનો દ્વારા વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્રને સર કરવાનું અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાનનું નામ જણાવો. ઓપરેશન બ્લુ ફ્રીડમ ઓપરેશન સિયાચીન ઓપરેશન મેઘદૂત ઓપરેશન હાઈ ફ્રીડમ ઓપરેશન બ્લુ ફ્રીડમ ઓપરેશન સિયાચીન ઓપરેશન મેઘદૂત ઓપરેશન હાઈ ફ્રીડમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા રાજ્યે ધાર્મિક સંરચના (સંરક્ષણ) વિધેયક, 2021 પસાર કર્યું ? કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP