ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિંહની આકૃતિવાળું આસન - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. ચંદ્રાસન સિંહનું આસન સીન જેવું આસન સિંહાસન ચંદ્રાસન સિંહનું આસન સીન જેવું આસન સિંહાસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૈનિકપત્રમાં 'વિચારોના વૃંદાવનમાં' કોલમ લખનાર લેખક કોણ છે ? કાન્તિ ભટ્ટ ચંદ્રકાન્ત મહેતા ચંદ્રકાંત બક્ષી ગુણવંત શાહ કાન્તિ ભટ્ટ ચંદ્રકાન્ત મહેતા ચંદ્રકાંત બક્ષી ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ગઝલના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? વાઘજી ઓઝા બાલાશંકર કંથારિયા મૂળશંકર મૂલાણી અરદેશર ખબરદાર વાઘજી ઓઝા બાલાશંકર કંથારિયા મૂળશંકર મૂલાણી અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી સાંપ્રત પ્રવાહોની કટાક્ષ કથા કોણ લખે છે ? સુંદરજી બેટાઈ નાથાલાલ દવે રમેશ પારેખ નિરંજન ભગત સુંદરજી બેટાઈ નાથાલાલ દવે રમેશ પારેખ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે.’’ કાવ્યના સર્જક કોણ છે ? ગંગાસતી દયારામ મીરાબાઈ પાનબાઈ ગંગાસતી દયારામ મીરાબાઈ પાનબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a). 'જનનીની જોડ સખી નહી જડે રે લોલ'b) 'યા હોમ કરીને પડો ફતેહ છે આગે' c) 'વાગે છે રે વાગે છે વૃંદાવનમાં મોરલી વાગે છે'd) 'પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા'1. મીરાં 2. હરીન્દ્ર દવે 3. બોટાદકર 4. નર્મદ a-4, b-3, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-3, b-4, c-1, d-2 a-2, b-4, c-3, d-1 a-4, b-3, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-3, b-4, c-1, d-2 a-2, b-4, c-3, d-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP