ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘અભંગ માળા’ના કવિ અને ગુજરાતમાં પ્રાર્થના સમાજના સ્થાપક કોણ છે ?

છગનલાલ જોષી
મણિશંકર કીકાણી
ભોળાનાથ સારાભાઈ
ભોગીલાલ પ્રાણવલ્લભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનું સર્વપ્રથમ જીવનચરિત્ર ‘કરસનદાસ મૂળજીનું ચરિત્ર' કોણે લખ્યું ?

કરસનદાસ મૂળજી
મહિપતરામ નીલકંઠ
મનસુખરામ ત્રિપાઠી
ઈચ્છારામ દેસાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP