કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) માહિતી અને પ્રસારણ મંત્રાલયે પત્રકાર કલ્યાણ યોજનાની માર્ગદર્શિકાની સમીક્ષા માટે કોની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી છે ? કંચન પ્રસાદ અશોકકુમાર ટંડન અમિતકુમાર શેખર ઐયર કંચન પ્રસાદ અશોકકુમાર ટંડન અમિતકુમાર શેખર ઐયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) રાષ્ટ્રીય શિક્ષક દિવસ ક્યારે મનાવાય છે ? 7 સપ્ટેમ્બર 3 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 5 સપ્ટેમ્બર 7 સપ્ટેમ્બર 3 સપ્ટેમ્બર 6 સપ્ટેમ્બર 5 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) શાંતિપૂર્ણ મિશન 2021ની મેજબાની ક્યા દેશે કરી હતી ? ચીન રશિયા જાપાન ભારત ચીન રશિયા જાપાન ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ગુજરાતના દીકરી સુશ્રી ભાવિનાબેન પટેલે ટોક્યો પેરાલિમ્પિક 2020માં સિલ્વર મેડલ જીત્યો છે. તે કઈ રમત સાથે સંકળાયેલ છે ? શૂટિંગ ડિસ્ક થ્રો સ્વિમિંગ ટેબલ ટેનિસ શૂટિંગ ડિસ્ક થ્રો સ્વિમિંગ ટેબલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘વિશ્વ ગુલાબ દિવસ’નો ઉદ્દેશ કયા રોગ વિશે જાગૃતિ ફેલાવવા અને તે રોગ સામે લડતા લોકોમાં આશા અને ઉત્સાહ ફેલાવવાનો છે ? મેલેરીયા કેન્સર હાથીપગો ફાઈલેરિયા મેલેરીયા કેન્સર હાથીપગો ફાઈલેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) વર્ષ 2020માં પ્રસિધ્ધ થયેલા 'ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સ 2020'માં ભારત કયા ક્રમે હતું ? 48 52 42 58 48 52 42 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP