ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રસિદ્ધ ભવનાથના મેળામાં કઇ લોકકલા લોકો માણે છે ? નાટક ગરબા ભવાઈ તાંડવ નૃત્ય નાટક ગરબા ભવાઈ તાંડવ નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતની પૂર્વપટ્ટી પર આવેલા આદિવાસી વિસ્તારોમાં હોળીના બીજા દિવસે શું યોજાય છે ? અગ્નિ નૃત્ય ચૂલ ચૂલમા આપેલ તમામ અગ્નિ નૃત્ય ચૂલ ચૂલમા આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હવેલી સંગીત કોની સાથે સંકળાયેલું છે ? ધનાઢ્ય વેપારીઓ માનભટ્ટો પુષ્ટિ સંપ્રદાયો રાજાઓ ધનાઢ્ય વેપારીઓ માનભટ્ટો પુષ્ટિ સંપ્રદાયો રાજાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ગોળ ઘોડીનો મેળો - સુરત માણેકઠારીનો મેળો - રૂપાલ રવેચીનો મેળો - રાપર ગાય ગોહરીનો મેળો - દાહોદ ગોળ ઘોડીનો મેળો - સુરત માણેકઠારીનો મેળો - રૂપાલ રવેચીનો મેળો - રાપર ગાય ગોહરીનો મેળો - દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ___ નું તરતું, ઘોડાનું ચરતું અને આદિવાસીનું નાચતું એમ કહેવાય છે. માછલી ખારવણ ઊંટ ગાય માછલી ખારવણ ઊંટ ગાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) રાજ્યમાં હાલમાં કયા તોરણો જોવાલાયક છે ? આપેલ તમામ વડનગર કપડવંજ દેવમાલ આપેલ તમામ વડનગર કપડવંજ દેવમાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP