ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ગઝલ વિશ્વ' સામાયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ?

વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર
ગુજરાતી સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાસભા
ગુજરાત વિદ્યાપીઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી કયું જોડકું બંધબેસતું નથી ?

લક્ષ્મીવિલાસ પેલેસ - ભુજ
અડાલજની વાવ - ગાંધીનગર
પ્રાગમહલ - ભુજ
વિજયવિલાસ પેલેસ ભુજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP