ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતના ગરબા કઈ નવરાત્રી દરમિયાન થાય છે ? ચૈત્ર નવરાત્રી માઘ નવરાત્રી અષાઢી નવરાત્રી આસો નવરાત્રી ચૈત્ર નવરાત્રી માઘ નવરાત્રી અષાઢી નવરાત્રી આસો નવરાત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા કયા જિલ્લામાં આવેલું છે ? ભરૂચ અરાવલી પોરબંદર ભાવનગર ભરૂચ અરાવલી પોરબંદર ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં મનાવાતા વિવિધ ઉત્સવો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ગોળ ઘોડીનો મેળો - સુરત માણેકઠારીનો મેળો - રૂપાલ રવેચીનો મેળો - રાપર ગાય ગોહરીનો મેળો - દાહોદ ગોળ ઘોડીનો મેળો - સુરત માણેકઠારીનો મેળો - રૂપાલ રવેચીનો મેળો - રાપર ગાય ગોહરીનો મેળો - દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી કયું નામ "ભવાઈ" સાથે સંકળાયેલું છે ? નરસિંહ મહેતા મીરાંબાઇ અસાઈત અખો નરસિંહ મહેતા મીરાંબાઇ અસાઈત અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોટા ઘૂઘરાવાળા વાદ્યને શું કહેવાય ? રમઝોળ ડોબરુ પાવરી તાડ્યું રમઝોળ ડોબરુ પાવરી તાડ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) માતાનો મઢ તીર્થસ્થાન ક્યાં આવ્યું ? ચોટીલા અંબાજી પાવાગઢ કચ્છ ચોટીલા અંબાજી પાવાગઢ કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP