GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કયા યુગના ખડકો ગુજરાતના આશરે 19553 ચોરસ કિ.મી. એટલે કે, કુલ વિસ્તારના 10.0 ટકા વિસ્તારમાં જોવા મળે છે ?

ક્વાર્ટનરી
આર્કિયન યુગ
ટર્શિઅરી યુગ
મેસોઝોઈક યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
'ભાવાર્થ દીપીકા' નામે ગ્રંથ બીજા કયા નામે જાણીતો છે ?

શ્રી ભાષ્ય
જ્ઞાનેશ્વરી ગીતા
તુલસી રામાયણ
એકનાથ ભાગવત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
કચ્છમાં નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા હતા ?

રાવ ખેંગારજી
મહારાણી મહાકુંવરબા
મહારાણી અહલ્યાબાઈ
મરાઠા શાસકોએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Programmer (Sahayak), GMDC (Class-3) (10-01-2021)
આંતરરાષ્ટ્રીય સૌર સંગઠન (ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ) ની સ્થાપના ઓક્ટોબર 2015માં કયા બે દેશોના સહયોગથી કરવામાં આવી હતી ?

ભારત અને જાપાન
ફ્રાન્સ અને જર્મની
ભારત અને ફ્રાન્સ
ભારત અને ઇઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP