Talati Practice MCQ Part - 2
એક રાશી પર 10 વર્ષના સામાન્ય વ્યાજ 3130 રૂા. છે. જો 5 વર્ષ પછી મૂળધનના 5 ગણા થઈ જાય છે. તો 10 વર્ષ પછી કુલ કેટલા રૂપીયા વ્યાજ મળશે ?
Talati Practice MCQ Part - 2
રવેન, વરુણ થી 300 દિવસ મોટી છે. અને સંદિપ, રવેનથી 50 અઠવાડિયા મોટો છે. જો સંદિપ મંગળવારે જનમ્યો હોય તો વરુણ કયા વારે જનમ્યો હોય ?