ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ?

દેવાભગત-ભાણવડ
આપાદાના-ચલાલા
નથુરામ શર્મા-બીલખા
જાહેર પીર-ઉનાવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ પંક્તિ રાજેન્દ્ર શાહની છે ?

'સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ માનવી ગુલામ'
'મારી બંસીમાં બોલ બે વગાડી તું જા'
'આજ અંધાર ખુશબોભર્યો લાગતો'
'નિરુદ્દેશે મુજ મુગ્ધ ભ્રમણ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી ભાષાનો એન્સાઇક્લોપીડિયા કહી શકાય એવા 'ભગવદ્ગોમંડલ' શબ્દકોષની રચનાનું કાર્ય કયા રાજવીના સમયમાં શરૂ કરાયું હતું ?

ભાવનગર સ્ટેટના રાજવી
કચ્છ સ્ટેટના રાજવી
ગોંડલ સ્ટેટના રાજવી
વડોદરા સ્ટેટના રાજવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ?

રાજેન્દ્ર શુકલ
વિદ્યાબહેન નીલકંઠ
બાલમુકુન્દ દવે
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP