ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે.’’ કાવ્યના સર્જક કોણ છે ? દયારામ મીરાબાઈ પાનબાઈ ગંગાસતી દયારામ મીરાબાઈ પાનબાઈ ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યપ્રકારને આધારે કઈ કૃતિ અસંગત છે ? એકાંકી-બાથટબમાં માછલી પ્રવાસવર્ણન-અમૃતા નાટક-રોમન સ્વરાજ કાવ્યસંગ્રહ-તારીખનું ઘર એકાંકી-બાથટબમાં માછલી પ્રવાસવર્ણન-અમૃતા નાટક-રોમન સ્વરાજ કાવ્યસંગ્રહ-તારીખનું ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા ૫૨ કાવ્ય લખનાર સાહિત્યકાર ક્યા છે ? ઝવેરચંદ મેઘાણી નર્મદ કવિ કાન્ત કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી નર્મદ કવિ કાન્ત કવિ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લગ્ન વખતે કન્યાને પહેરવાનું વસ્ત્ર' - શબ્દસમૂહ માટેનો એક શબ્દ કયો ? પાનેતર મીંઠળ પાલવ સાડી પાનેતર મીંઠળ પાલવ સાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયાં, ખડિંગ, ત્વ કાવ્યસંગ્રહ કોના છે ? રાવજી પટેલ ચિનુ મોદી રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ રાવજી પટેલ ચિનુ મોદી રમેશ પારેખ રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મેહતાના કાવ્ય ‘ જળકમળ છાંડી જાને’ નો પ્રકાર જણાવો ? લોકગીત ભડલીગીત પ્રભાતિયું પદ લોકગીત ભડલીગીત પ્રભાતિયું પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP