પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1961 હેઠળ રચાયેલ પંચાયતની મુદત, સંવિધાનના (તોત્તેરમા સુધારા) અધિનિયમ, 1992ના આરંભથી એક વર્ષની અંદર પૂરી થાય ત્યારે અથવા સદરહુ અધિનિયમ હેઠળ રચાયેલ પંચાયતનું વિસર્જન કરવામાં આવ્યું હોય ત્યારે આ અધિનિયમ હેઠળ પ્રથમવાર પંચાયતની યોગ્ય રીતે રચના કરવામાં આવે નહીં અને તેની પ્રથમ બેઠક મળે નહીં ત્યાં સુધી પંચાયતની સત્તા કાર્યો અને ફરજો કોણ સંભાળશે ?

જિલ્લા કલેક્ટર
રાજ્ય સરકાર લેખિત હુકમ કરીને નીમે તેવી વ્યક્તિ
રાજ્ય સરકાર
વિકાસ કમિશનર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
પ્રાચીન ભારતની પંચાયત વ્યવસ્થાના અનુસંધાનમાં કઈ કહેવત ગુજરાતભરમાં પ્રચલિત છે ?

પંચ ત્યાં પ્રેમ
પંચ ત્યાં પ્રગતિ
પંચ ત્યાં પરમેશ્વર
પંચ ત્યાં પરિવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

જિલ્લા વિકાસ અધિકારી
જિલ્લા પંચાયત પ્રમુખ
જિલ્લા પ્રભારી મંત્રી
કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
"ગ્રામપંચાયત અને ગ્રામસભા વચ્ચે મંત્રીમંડળ અને ધારાગૃહ જેવો સંબંધ હોવો જોઈએ. ગ્રામસભા અને પંચાયત બિનપક્ષીય હોય તો જરૂરી છે, નહીં તો સ્વ-રાજ્ય નહીં પણ સ્વ-અધોગતિ-નાશને પંથે લઈ જશે." -આ વિધાન કોનું છે ?

જયપ્રકાશ નારાયણ
ગાંધીજી
વિનોબા ભાવે
બળવંતરાય મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP