કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં વિઝડને કયા ભારતીય ક્રિકેટરને પાછલા દશકનો શ્રેષ્ઠ વન-ડે ક્રિકેટર જાહેર કર્યો ? રોહિત શર્મા વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા એમ. એસ. ધોની રોહિત શર્મા વિરાટ કોહલી રવિન્દ્ર જાડેજા એમ. એસ. ધોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત અને બાંગ્લાદેશના વડાપ્રધાન દ્વારા કયા દિવસને મૈત્રી દિવસ તરીકે મનાવવાનું નક્કી કરવામાં આવ્યું ? 21 સપ્ટેમ્બર 7 નવેમ્બર 10 ઓકટોબર 6 ડિસેમ્બર 21 સપ્ટેમ્બર 7 નવેમ્બર 10 ઓકટોબર 6 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ખલીલ ધનતેજવીનું જન્મ સ્થળ ધનતેજ ગામ કયા જિલ્લામાં આવેલું છે ? રાજકોટ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ સુરત વડોદરા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં આયુષ મંત્રાલય દ્વારા લૉન્ચ કરવામાં આવેલું HCCR પોર્ટલ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલ છે ? યુનાની યોગ હોમીયોપેથી આયુર્વેદ યુનાની યોગ હોમીયોપેથી આયુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં દ્વિમાસિક નાણાં નીતિ સમિતિએ જાહેર કરેલા નીતિ દરો અંગેની ખોટી જોડી પસંદ કરો. કેશ રિઝર્વ રેશિયો : 3.50% બેંક રેટ : 4.25% રેપો રેટ : 4 % રિવર્સ રેપોરેટ : 3.50% કેશ રિઝર્વ રેશિયો : 3.50% બેંક રેટ : 4.25% રેપો રેટ : 4 % રિવર્સ રેપોરેટ : 3.50% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP