જાહેર વહીવટ (Public Administration)
1961માં રાજ્યસભા દ્વારા મંજૂર કરવામાં આવેલ દરખાસ્ત આધારિત નીચેના પૈકી કયા વર્ષમાં ત્રીજી અખિલ ભારતીય સેવા 'ભારતીય વન સેવા' ઉભી કરવામાં આવી ?

1968
1963
1966
1962

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
એક જ પ્રકારની માહિતી માટે કઈ આકૃતિ / આલેખ વધુ અનુકૂળ ગણાય છે ?

પાઈ આકૃતિ
સ્તંભાકૃતિ
વૃતાંશ આલેખ
પાસ પાસેની સ્તંભઆકૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
રાજ્ય વહીવટમાં E-Governance (ઈલેક્ટ્રોનિક શાસન) અપનાવવાથી કયા ફાયદા થયેલ છે ?

ભ્રષ્ટાચારમાં ઘટાડો
ઝડપી કાર્ય-નિકાલ અને કાર્ય સરળીકરણ
માહિતીની ત્વરિત આપ-લે
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નીચેનામાંથી કયું ભારત સરકારના 'નાણાં મંત્રાલય'ના તાબાનું અથવા સંલગ્ન અથવા સ્વાયત્ત તંત્ર નથી ?

વિનિવેશ ખાતું
રિઝર્વ બોર્ડ ઓફ ઇન્ડિયા
ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ
કેન્દ્રીય સીધા કર બોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'પ્રશાસન એ એક એવું વિશાળ ક્ષેત્ર છે કે પ્રશાસનની ફિલસૂફી એ લગભગ જીવનની ફિલસૂફી બની જાય છે' - આવું કોણે કહ્યું છે ?

વુડ્રો વિલ્સન
માર્શલ ઈ. ડીમોક
એફ.એમ.માર્કસ
ડ્વાઈટ વાલ્ડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટમાં શાને કારણે જડતા આવે છે ?

કર્મચારીઓનું વર્તન
નફાનો આધાર અને પારદર્શિતા
કલ્યાણનો ખ્યાલ અને ઉત્તરદાયિત્વ
કાયદાકીય જોગવાઈઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP