ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આ મંદિર સાત માળનું છે. આપેલ તમામ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. આ મંદિર સાત માળનું છે. આપેલ તમામ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર જગતમંદિર તરીકે ઓળખાય છે. હાલના મંદિરનું બાંધકામ મુઘલ બાદશાહ અકબરના સમયમાં થયું હોય તેમ મનાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1947માં ગુજરાતના કયા રજવાડાએ ભારતીય સંઘમાં જોડાણના કરાર પર સહી કરવાનો ઈન્કાર કર્યો હતો ? નવાનગર જુનાગઢ બાલાસિનોર પાલનપુર નવાનગર જુનાગઢ બાલાસિનોર પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાનું ઉદ્દઘાટન કોના દ્વારા થયું હતું ? સુશ્રી શારદા મુખર્જી શ્રી નીલમ સંજીવ રેડ્ડી શ્રી ચિમનભાઈ પટેલ શ્રી મોરારજી દેસાઈ સુશ્રી શારદા મુખર્જી શ્રી નીલમ સંજીવ રેડ્ડી શ્રી ચિમનભાઈ પટેલ શ્રી મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાત દ્વિભાષી મુંબઈ સાથે કયારે જોડાયું ? 1955 1947 1952 1956 1955 1947 1952 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી ? અક્ષરધામ ગુજરાત વિદ્યાપીઠ હૃદય કુંજ કીર્તિ મંદિર અક્ષરધામ ગુજરાત વિદ્યાપીઠ હૃદય કુંજ કીર્તિ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજીનું ગદાધર મંદિર કયા કાળનું છે ? મુઘલ ચાવડા સલ્તનત મરાઠા મુઘલ ચાવડા સલ્તનત મરાઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP