ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કુંભારિયાના હાલના નેમિનાથ મંદિરનું નિર્માણ કઈ સદીમાં થયું હતું ? 17મી 16મી સદી 18મી 19મી 17મી 16મી સદી 18મી 19મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ભાવ નિયમન કયા ખિલજી શાસકે કર્યું હતું ? બખ્તિયાર ખિલજી જલાલુદ્દીન ખિલજી ખુશરો શાહ અલાઉદ્દીન ખિલજી બખ્તિયાર ખિલજી જલાલુદ્દીન ખિલજી ખુશરો શાહ અલાઉદ્દીન ખિલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિધાનસભાની કુલ કેટલી બેઠકો છે ? 182 180 172 192 182 180 172 192 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભોગાવો અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલ હડપ્પન સંસ્કૃતિના સમયનું બંદર અને ઔદ્યોગિક નગર કયું હતું ? દેશળપર મોહેં-જો-દડો હડપ્પા લોથલ દેશળપર મોહેં-જો-દડો હડપ્પા લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) IIM અમદાવાદના મકાનની ડિઝાઈન કોણે તૈયાર કરી હતી ? લીકા બુર્ઝિયર લુઈ કહાન રામ સુતાર અનિલ સુતાર લીકા બુર્ઝિયર લુઈ કહાન રામ સુતાર અનિલ સુતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "સાબરમતી આશ્રમ" નું મુળ નામ શું હતું ? સત્યાગ્રહ આશ્રમ ગાંધી આશ્રમ ફીનીક્સ ફાર્મ દાંડી આશ્રમ સત્યાગ્રહ આશ્રમ ગાંધી આશ્રમ ફીનીક્સ ફાર્મ દાંડી આશ્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP