ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) ‘તું શું કરે ઓ ભાઈ? મૃત્યુ મરી ગયું રે લોલ.' - પંક્તિમાં રહેલો અલંકાર ઓળખાવો. વિરોધાભાસ વ્યતિરેક અપહ્યુતિ શ્લેષ વિરોધાભાસ વ્યતિરેક અપહ્યુતિ શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'તબદીર' શબ્દનો અર્થ શો થાય ? મુક્તિ તકદીર યુક્તિ તસ્વીર મુક્તિ તકદીર યુક્તિ તસ્વીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) સિંહનો પર્યાય ન હોય એવો શબ્દ શોધો. કપિલ વનરાજ કેસરી સાવજ કપિલ વનરાજ કેસરી સાવજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સુષ્મા' શબ્દની નીચેનામાંથી સાચી સંધિ કઈ છે ? સુ + સમા સુ + ષમા સ + ઊષ્મા સ + ઉષ્મા સુ + સમા સુ + ષમા સ + ઊષ્મા સ + ઉષ્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેની જોડીમાંથી કઈ જોડી ખોટી છે તે શોધો. માલિક - માલકણ ચોર - ચોરી વિદ્વાન - વિદ્વત્તા પિતા - પિતૃત્વ માલિક - માલકણ ચોર - ચોરી વિદ્વાન - વિદ્વત્તા પિતા - પિતૃત્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) કપાળે પરસેવો વળવો - રૂઢિપ્રયોગનો અર્થ દર્શાવો. ખૂબ મહેનત કરવી કસરત કરવી મહેરબાની હોવી હાથ મસ્તક પર હોવા ખૂબ મહેનત કરવી કસરત કરવી મહેરબાની હોવી હાથ મસ્તક પર હોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP