ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મોઢેરાના સૂર્યમંદિરની બાબતમાં કયું વિધાન સાચું નથી ? મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. મંદિરના બહારના જળકુંડની ચારે બાજુ નાના-નાના 108 જેટલા મંદિરો આવેલા છે. આ મંદિર ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. આ મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે જોઈ શકાય છે આ મંદિરનું નકશીકામ ગાંધારશૈલીમાં થયેલું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સોમનાથ મંદિર ટ્રસ્ટના વર્તમાન ટ્રસ્ટીઓમાં કોનો સમાવેશ થતો નથી ? અમિત શાહ જે.ડી.પરમાર લાલકૃષ્ણ અડવાણી વિજય રૂપાણી અમિત શાહ જે.ડી.પરમાર લાલકૃષ્ણ અડવાણી વિજય રૂપાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સોયથી ભરેલા ભરતકામને શું કહેવાય છે ? ગેતી ગંજડી ટપાર ખચિતમ્ ગેતી ગંજડી ટપાર ખચિતમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતા ? ઇનાયત ખાન પંડિત ભાસ્કરભુવા ઉસ્તાદ ફૈયાઝ ખાન ઉસ્તાદ મૌલા બક્ષ ઇનાયત ખાન પંડિત ભાસ્કરભુવા ઉસ્તાદ ફૈયાઝ ખાન ઉસ્તાદ મૌલા બક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં માતૃશ્રાદ્ધ માટે કયું સ્થળ જાણીતું છે ? ચાણોદ પ્રભાસ પાટણ સિધ્ધપુર દ્વારકા ચાણોદ પ્રભાસ પાટણ સિધ્ધપુર દ્વારકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ___ નું તરતું, ઘોડાનું ચરતું અને આદિવાસીનું નાચતું એમ કહેવાય છે. ગાય માછલી ખારવણ ઊંટ ગાય માછલી ખારવણ ઊંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP