ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભવાઈના પિતા અસાઈત ઠાકર ક્યાંના વતની હતા ? પાટણ મહેસાણા સિધ્ધપુર પાલનપુર પાટણ મહેસાણા સિધ્ધપુર પાલનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કચ્છના રણને આગળ વધતું અટકાવવા કયો બંધ બાંધવામાં આવ્યો ? જનગડિયા ખોડાસર ચીમનાબાઈ સૂરજબારી જનગડિયા ખોડાસર ચીમનાબાઈ સૂરજબારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આ વિખ્યાત સ્થપતિએ અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કર્યુ હતું ? જેકબસન ચાર્લ્સ કોરિયા આમાંના કોઈ નહીં લા કોરબુઝિયેર જેકબસન ચાર્લ્સ કોરિયા આમાંના કોઈ નહીં લા કોરબુઝિયેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વર્નાકયુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યાં શરૂ કરવામાં આવી ? ભાવનગર વડોદરા અમદાવાદ રાજકોટ ભાવનગર વડોદરા અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે ? ચિત્રવિચિત્રનો મેળો જખનો મેળો રાપરદેવનો મેળો રવેચીનો મેળો ચિત્રવિચિત્રનો મેળો જખનો મેળો રાપરદેવનો મેળો રવેચીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મગરોની સંખ્યાને કારણે લિમ્પોપો ઓફ ગુજરાત તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે ? તાપી નર્મદા દમણગંગા વિશ્વામિત્રી તાપી નર્મદા દમણગંગા વિશ્વામિત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP