ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે કયા વિશ્વવિખ્યાત ભારતીય ચિત્રકારને વડોદરાના કલાભવનમાં ચિત્રો કરવા આમંત્રણ આપેલું હતું ? રાજા રવિ વર્મા રસીકલાલ અંધારીયા એમ. એફ. હુસૈન સોમલાલ શાહ રાજા રવિ વર્મા રસીકલાલ અંધારીયા એમ. એફ. હુસૈન સોમલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સામાજિક સાંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓનો 'ગોળ - ગધેડા' મેળો ક્યાં ઉજવવામાં આવે છે ? ડાંગ જિલ્લામાં દાહોદ જિલ્લામાં વલસાડ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં ડાંગ જિલ્લામાં દાહોદ જિલ્લામાં વલસાડ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્ર અને કચ્છના ચારણોમાં દેવી વાદ્ય તરીકે કયું જાણીતું છે ? જંતર રાવણ હથ્થો સુંરદો મૃદંગ જંતર રાવણ હથ્થો સુંરદો મૃદંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં કબીરપંથની ગાદી - સારસા ક્યાં જિલ્લામાં આવેલ છે ? ખેડા વડોદરા ભરૂચ આણંદ ખેડા વડોદરા ભરૂચ આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તુલસી વિવાહનું આયોજન કયારે થાય છે ? કારતક સુદ એકાદશી કારતક વદ પાંચમ કારતક સુદ પાંચમ કારતક વદ એકાદશી કારતક સુદ એકાદશી કારતક વદ પાંચમ કારતક સુદ પાંચમ કારતક વદ એકાદશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગાંધીજીએ કોની ઇચ્છાથી નવજીવન સામયિકનું તંત્રીપદ સ્વીકાર્યું ? ઇન્દુલાલ યાજ્ઞિક ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી શામળદાસ ગાંધી ઇન્દુલાલ યાજ્ઞિક ઉમાશંકર જોશી ઝવેરચંદ મેઘાણી શામળદાસ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP