ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરા રાજ્ય સંગીતનું આશ્રયદાતા રાજ્ય હતું. નીચે દર્શાવેલ કલાકારો પૈકી વડોદરા રાજ્ય દ્વારા કોને આશ્રય મળેલ ન હતો ?

ઉસ્તાદ મૌલાબક્ષ
ઉસ્તાદ ફૈયઝખાન
પંડિત વિષ્ણુ નારાયણ
ઉસ્તાદ ઈન્યિત હુસેનખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો કયા નામથી ઓળખાય છે ?

પટોળા
પીંછવાઈ
પીંછોરા
વારલી ભીંત ચિત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ગઝલ વિશ્વ' સામાયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ?

વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત વિદ્યાસભા
ગુજરાતી સાહિત્ય પરિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાત યુનિવર્સિટીના સૌપ્રથમ કુલપતિનું નામ આપો.

પ્રો મગનભાઈ દેસાઈ
હરસિદ્ધભાઈ દિવેટિયા
ડૉ. ઉમાશંકર જોષી
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભારતની બધી જ પ્રાદેશીક ભાષાઓમાં સૌપ્રથમ પ્રાદેશિક ચિત્રપટ બનાવવાનું માન ગુજરાતી ભાષાની ફિલ્મને મળે છે.આ ફિલ્મ 1932ના વર્ષમાં રજુ થયેલી હતી. આ ફિલ્મ નીચેનામાંથી કઈ હતી.

કંકુ
નરસિંહ મહેતા
મુંબઈની શેઠાણી
લીલુડી ધરતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP