કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા દેશ/દેશોએ સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીનું પરીક્ષણ કરવા માટે પ્રોજેક્ટ ડનબાર શરૂ કર્યો ? ઓસ્ટ્રેલિયા મલેશિયા અને દક્ષિણ આફ્રિકા સિંગાપુર આપેલ તમામ ઓસ્ટ્રેલિયા મલેશિયા અને દક્ષિણ આફ્રિકા સિંગાપુર આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘રાષ્ટ્રીય શિક્ષક દિવસ'ના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભારતમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા દ્રિતીય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે. દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ભારતમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તથા દ્રિતીય રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદમાં તેમનો જન્મદિન ‘રાષ્ટ્રીય શિક્ષક દિન’ તરીકે ઉજવાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) મન્નારની ખાડીમાં ઊર્જાદ્વીપ બનાવવા માટે તમિલનાડુએ ક્યા દેશ સાથે ભાગીદારી કરી છે ? જર્મની જાપાન ફ્રાન્સ ડેન્માર્ક જર્મની જાપાન ફ્રાન્સ ડેન્માર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) સાયબર સુરક્ષા માટે એડવાન્સ્ડ અમલીકરણ કાર્યક્રમ શરૂ કરવા માટે ક્યા સંગઠને ‘સિમ્પલીલર્ન’ અને NPCI સાથે ભાગીદારી કરી ? NIT વારંગલ IIIT બેંગલુરુ IIT મદ્રાસ NIT તિરુચિરાપલ્લી NIT વારંગલ IIIT બેંગલુરુ IIT મદ્રાસ NIT તિરુચિરાપલ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં તાલિબાન પર લાવવામાં આવેલ ___ નો ઠરાવ ભારત દ્વારા અપનાવવામાં આવ્યો હતો. 2593 2925 2891 4625 2593 2925 2891 4625 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ભારતે કઈ દેશ સાથે ‘ક્લાઈમેન્ટ એક્શન એન્ડ ફાઈનાન્સ મોબિલાઈઝેશન ડાયલોગ’ શરૂ કર્યુ છે ? કેન્યા અમેરિકા ફાન્સ બાંગ્લાદેશ કેન્યા અમેરિકા ફાન્સ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP