કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘કાર્બી આંગલોંગ’ શાંતિ કરાર કયા રાજ્ય સાથે સંબંધિત છે ? મેઘાલય સિક્કિમ આસામ ઓડિશા મેઘાલય સિક્કિમ આસામ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘માહિતીની સાર્વત્રિક પહોંચ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 26 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 26 સપ્ટેમ્બર 27 સપ્ટેમ્બર 28 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં ક્યા શહેરના સ્ટેડિયમનું નામ બદલીને ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર નીરજ ચોપડામાં નામે રખાશે ? ચેન્નાઈ પુણે બેંગલોર હૈદરાબાદ ચેન્નાઈ પુણે બેંગલોર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં પ્લાસ્ટિક સમજૂતી શરૂ કરનારો એશિયાનો પ્રથમ દેશ ક્યો બન્યો ? જાપાન સિંગાપુર ભારત ચીન જાપાન સિંગાપુર ભારત ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ક્યારે મનાવાય છે ? 18 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર 18 સપ્ટેમ્બર 21 સપ્ટેમ્બર 19 સપ્ટેમ્બર 20 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ ક્યા રાજયમાં જળ પુરવઠાનું મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવા માટે 112 મિલિયન ડોલરની લોન સમજૂતી કરી ? ઓડિશા તમિલનાડુ ત્રિપુરા ઝારખંડ ઓડિશા તમિલનાડુ ત્રિપુરા ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP