Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ઇકોનોમિક રિફોર્મ કમિશન (1981-84)ના અધ્યક્ષ કોણ હતા ? એલ.કે.ઝા કે હનુમંથીયા બી. જી.દેશમુખ ધરમ વીરા એલ.કે.ઝા કે હનુમંથીયા બી. જી.દેશમુખ ધરમ વીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ભારતનાં બંધારણના ઘડવૈયાઓ પૈકી નીચેનામાંથી કોણ એક નહોતું. મૌલાના આઝાદ સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી ડો.ભીમરાવ આંબેડકર મૌલાના આઝાદ સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધી ડો.ભીમરાવ આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ધી ગુજરાત સોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2019 પ્રમાણે દુકાનદારોને અને વ્યવસાયકોનો કેટલા સમય માટે વ્યવસાય કરવાની છૂટ આપે છે ? 24 કલાક 12 કલાક 10 કલાક 15 કલાક 24 કલાક 12 કલાક 10 કલાક 15 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ગુજરાતમાં SEZ સ્થાપિત વ્યાપારિક જૂથોને 10 વર્ષ સુધી નિકાસ થકી થયેલા નફા ઉપર પ્રોફેશન ટેક્ષમાં રાહત આપવામાં આવે છે જેમાં પ્રથમ 5 વર્ષ સુધી % અને પછીનાં 5 વર્ષમાં % રાહત છે. અનુક્રમે 100% અને 10% અનુક્રમે 50% અને 25% અનુક્રમે 100% અને 50% અનુક્રમે 20% અને 10% અનુક્રમે 100% અને 10% અનુક્રમે 50% અને 25% અનુક્રમે 100% અને 50% અનુક્રમે 20% અને 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) 'શ્રુતિ પ્રશ્ન પુછે છે. ' નું પ્રેરક વાક્ય ક્યું છે તે કહો. શ્રુતિ પ્રશ્ન શા માટે પુછે ? સ્મૃતિ શ્રુતિ પાસે પ્રશ્ન પુછાવડાવે છે. શ્રુતિએ પ્રશ્ન પુછ્યો શ્રુતિ પ્રશ્ન પુછશે શ્રુતિ પ્રશ્ન શા માટે પુછે ? સ્મૃતિ શ્રુતિ પાસે પ્રશ્ન પુછાવડાવે છે. શ્રુતિએ પ્રશ્ન પુછ્યો શ્રુતિ પ્રશ્ન પુછશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accounts Cum Administrative Officer / Assistant / Accountant Exam Paper (09-09-2019) ‘આબરૂ' શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. પદ હોશિયાર પ્રતિષ્ઠા અભિમાન પદ હોશિયાર પ્રતિષ્ઠા અભિમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP