PSI Prelim Exam Paper (06-03-2022)
1983 ક્રિકેટ વિશ્વ કપ બાબત નિમ્નમાંથી કયું વિધાન સાચું છે ?
(1) સેમી ફાઈનલમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું.
(2) મોહિન્દર અમરનાથ ફાઈનલ્સના મૅન ઓફ ધ મૅચ હતાં.
(3) સેમી ફાઈનલમાં વેસ્ટ ઈન્ડિસે પાકિસ્તાનને હરાવ્યું.
(4) વેસ્ટ ઈન્ડિસ ટીમનાં કમાન વિવિયન રિચડર્સ હતા.

ફક્ત 1, 2 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કયા શહેરમાં “સ્ટેચ્યુ ઓફ ઇક્વાલીટી”નું અનાવરણ કર્યું ?

નાગપુર
ચેન્નાઈ
હૈદ્રાબાદ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
નીચે આપેલ વન્‍ય જીવન અભયારણ્યો જે રાજ્યોમાં સ્થિત છે તે પ્રમાણે ગોઠવો.
(1) કોર્બેટ નેશનલ પાર્ક
(2) પૅરીયાર વન્ય જીવન અભયારણ્ય
(3) સુન્દરબન્‌ નેશનલ પાર્ક
(4) કાઝીરંગા નેશનલ પાર્ક
(a) કેરળ
(b) આસામ
(c) ઉત્તરાખંડ
(d) પશ્ચિમ બંગાળ

1a, 2b, 3c, 4d
1c, 2a, 3d, 4b
1b, 2a, 3d, 4c
1d, 2a, 3c, 4b

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
કયા મનોવિજ્ઞાની દ્વારા ‘hierarchy of needs’ ની થિયરી રજૂ કરવામાં આવી ?

અલ્ફ્રેડ ઍડલર
અબ્રાહમ મેસ્લો
કાર્લ રોજર્સ
એરીક એરીક્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

PSI Prelim Exam Paper (06-03-2022)
સંજીવ દક્ષિણમાં 10મી ચાલી, ડાબે વળી અને 20મી ચાલે છે. તે પછી જમણે વળી અને 20મી ચાલે છે. તે ફરીથી જમણે વળી અને 20મી ચાલે છે. તે પછી જમણે વળી અને 10મી ચાલે છે. આરંભિક બિંદુથી હવે તે કેટલો દૂર અને કઈ દિશામાં છે ?

10m દક્ષિણ
20m ઉત્તર
10m ઉત્તર
20m દક્ષિણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP