કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ગુજરાતના નવા શિક્ષણમંત્રીનું નામ જણાવો ?

શ્રી જીતુભાઈ વાઘાણી
શ્રી પ્રદિપસિંહ પરમાર
શ્રી હર્ષકુમાર સંધવી
શ્રી ભૂપેન્દ્રભાઈ ચૂડાસમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
'વિશ્વ ફિઝીયોથેરાપી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

8 સપ્ટેમ્બર
9 સપ્ટેમ્બર
10 સપ્ટેમ્બર
7 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં કઈ સંસ્થાના એક સ્ટાર્ટઅપે સજીવ વનસ્પતિ આધારિત એરપ્યોરિફાયર ‘યુબ્રીથ લાઈક' વિકસિત કર્યું ?

IIT દિલ્હી
IIT રોપર
IIT બોમ્બે
IIT મદ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ગુજરાત સરકારે ઉજવેલા વિવિધ દિવસો અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

4 ઓગસ્ટ - નારી ગૌરવ દિવસ
2 ઓગસ્ટ - રોજગાર દિવસ
1 ઓગસ્ટ - જ્ઞાનશક્તિ દિવસ
3 ઓગસ્ટ - અન્નોત્સવ દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP