ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "મશીરા" વાદ્ય કયા નૃત્ય સાથે સંકળાયેલા છે ? ડાંગી ટિપ્પણી ધમાલ પઢાર ડાંગી ટિપ્પણી ધમાલ પઢાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભારતીય સંગીતના શૈક્ષણિક કાર્યક્રમો અને રાષ્ટ્રવાદી એજન્ડા વ્યાખ્યાયિત કરવા માટે વર્ષ 1916માં પ્રથમ અખિલ ભારતીય સંગીત પરિષદ ક્યાં મળેલ હતી ? અમદાવાદ મુંબઈ વડોદરા જુનાગઢ અમદાવાદ મુંબઈ વડોદરા જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જૈન લઘુચિત્રોની પરંપારિત રૂપાંકિત શૈલીને અનુસરીને ચિત્રો કોણ તૈયાર કરતું ? મનહર મકવાણા કુમાર મંગલસિંહ એમ. નકુલ વનરાજ માળી મનહર મકવાણા કુમાર મંગલસિંહ એમ. નકુલ વનરાજ માળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભવાઈ ભજવવા માટે નીચેના પૈકી કયું વાજિંત્ર અનિવાર્ય છે ? કરતાલ ભૂંગળ ઢોલક એકતારો કરતાલ ભૂંગળ ઢોલક એકતારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) મકરસંક્રાંતિનો અર્થ શું છે ? સૂર્યનું મકર રાશિમાં પ્રસ્થાન સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ગુરૂનું મકર રાશિમાં પ્રસ્થાન ગુરૂનો મકર રાશિમાં પ્રવેશ સૂર્યનું મકર રાશિમાં પ્રસ્થાન સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ ગુરૂનું મકર રાશિમાં પ્રસ્થાન ગુરૂનો મકર રાશિમાં પ્રવેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતમાં આધુનિક સુધારા ચળવળના પિતા કોણ હતું ? દલપતરામ દુર્ગારામ મહેતા નર્મદ ભોળાનાથ સારાભાઈ દલપતરામ દુર્ગારામ મહેતા નર્મદ ભોળાનાથ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP