કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં જાહેર થયેલા NIRF India Rankings 2021માં ભારતની શ્રેષ્ઠ 100 કોલેજોમાં પ્રથમ ક્રમે કઈ કોલેજ છે ?

હંસરાજ કોલેજ, દિલ્હી
હિન્દુ કોલેજ, દિલ્હી
પ્રેસિડેન્સી કોલેજ, ચેન્નાઈ
મિરાન્ડા હાઉસ, દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
માહિતી અને પ્રસારણ મંત્રાલયે પત્રકાર કલ્યાણ યોજનાની માર્ગદર્શિકાની સમીક્ષા માટે કોની અધ્યક્ષતામાં સમિતિની રચના કરી છે ?

અશોકકુમાર ટંડન
કંચન પ્રસાદ
અમિતકુમાર
શેખર ઐયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં CIPS એક્સેલન્સ ઈન પ્રોક્યોરમેન્ટ એવોર્ડ્સ 2021 કોણે જીત્યો છે ?

મેક ઈન ઈન્ડિયા
NITI આયોગ
ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસ
ઈન્વેસ્ટ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
તાજેતરમાં ભારતે ‘સેન્ટર ઓફ એક્સેલેન્સ ઓન ઓફશોર વિન્ડ' લૉન્ચ કરવા માટે ક્યા દેશ સાથે ભાગીદારી કરી ?

જાપાન
ન્યુઝીલેન્ડ
માલદીવ
ડેન્માર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
નીતિ આયોગે તાજેતરમાં પ્રકાશિત કરેલા 'ભારતમાં શહેરી આયોજન ક્ષમતામાં સુધારા' નામના રિપોર્ટમાં ___ નામની કેન્દ્રીય ક્ષેત્રની યોજનાની પણ ભલામણ કરી છે.

500 સ્વસ્થ શહેર કાર્યક્રમ
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
500 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં ફ્રી શિક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP