ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ? પિરાજી સાગરા - ચિત્રકાર રવિશંકર રાવળ - ચિત્રકાર સોમાલાલ શાહ - ચિત્રકાર અંજલિ મેઢ - ચિત્રકાર પિરાજી સાગરા - ચિત્રકાર રવિશંકર રાવળ - ચિત્રકાર સોમાલાલ શાહ - ચિત્રકાર અંજલિ મેઢ - ચિત્રકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભેડાયમાતા મંદિર કયા જિલ્લામાં આવેલ છે ? નવસારી પાટણ પોરબંદર કચ્છ નવસારી પાટણ પોરબંદર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) લગ્ન, સીમંત વગેરે સામાજિક પ્રસંગે રાંદલ માતાને તેડાય છે ત્યારે રાંદલ માતાને રાજી કરવા કયા ગીતો ગવાય છે ? રાસડા હમચી ચાબખી આપેલ તમામ રાસડા હમચી ચાબખી આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગુજરાતની લોક રંગમંચની 'ભવાઈ'નો ઉદભવ ___ માં થયો હતો. ચૌદમી સદી પંદરમી સદી બારમી સદી તેરમી સદી ચૌદમી સદી પંદરમી સદી બારમી સદી તેરમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય કયું છે ? હમચી હલ્લીસક રાસ દાંડિયા રાસ સોળંગા રાસ હમચી હલ્લીસક રાસ દાંડિયા રાસ સોળંગા રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) એકતારાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ? કૃષ્ણસાગર ચંદ્રસાગર રામસાગર મધુકરી કૃષ્ણસાગર ચંદ્રસાગર રામસાગર મધુકરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP