Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બંધારણ પ્રમાણે નીચેનામાંથી કયો મૂળભૂત હક્ક નથી ? સમાનતાનો હક્ક મિલકતના હક્ક મૂળભૂત હક્કો માર્ગદર્શક સિધ્ધાંતો સમાનતાનો હક્ક મિલકતના હક્ક મૂળભૂત હક્કો માર્ગદર્શક સિધ્ધાંતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'સાયર' શબ્દનું શિષ્ટ રૂપ શું છે ? મૈત્રી ઝરમર સમુદ્ર પિયર મૈત્રી ઝરમર સમુદ્ર પિયર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ? ખેર ચીડ દેવદાર ટીમરુ ખેર ચીડ દેવદાર ટીમરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) It was a long walk, so he began moving slowly ___ the town. Towards Until At For Towards Until At For ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) પંચાયતી રાજ વિષય ભારતનાં બંધારણની કઈ યાદીમાં છે ? રાજ્ય યાદી રાષ્ટ્રપતિ યાદી સમર્તી યાદી કેન્દ્ર યાદી રાજ્ય યાદી રાષ્ટ્રપતિ યાદી સમર્તી યાદી કેન્દ્ર યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) FRBM કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે ? નાણાકીય એકત્રીકરણ રૂપિયાની સ્થિરતા અંકુશ નિયંત્રણ વૃધ્ધિ દર વધારો નાણાકીય એકત્રીકરણ રૂપિયાની સ્થિરતા અંકુશ નિયંત્રણ વૃધ્ધિ દર વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP