Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બંધારણ સભાએ બંધારણ કયા દિવસે સર્વાનુમતે સ્વીકાર્યું ? માગસર સુદ 5, વિક્રમ સંવત 2006 માગસર વદ 8, વિક્રમ સંવંત્ત 2006 કારતક સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર સુદ 5, વિક્રમ સંવત 2006 માગસર વદ 8, વિક્રમ સંવંત્ત 2006 કારતક સુદ 7, વિક્રમ સંવત 2006 માગસર સુદ 7, વિક્રમ સંવત 2006 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતમાં સરકારના ખાતાઓની ઓડિટિંગ માટે જવાબદાર એજન્સી ___ છે. સી.એ.જી. સી.બી.આઈ. સી.વી.સી. આર.બી.આઈ. સી.એ.જી. સી.બી.આઈ. સી.વી.સી. આર.બી.આઈ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બંધારણ પ્રમાણે નીચેનામાંથી કયો મૂળભૂત હક્ક નથી ? મિલકતના હક્ક મૂળભૂત હક્કો માર્ગદર્શક સિધ્ધાંતો સમાનતાનો હક્ક મિલકતના હક્ક મૂળભૂત હક્કો માર્ગદર્શક સિધ્ધાંતો સમાનતાનો હક્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) હેલીનો ધૂમકેતુ છેલ્લે ક્યારે દેખાયો હતો ? ઈ.સ. 1988 ઈ.સ. 1966 ઈ.સ. 1976 ઈ.સ. 1986 ઈ.સ. 1988 ઈ.સ. 1966 ઈ.સ. 1976 ઈ.સ. 1986 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'પાથેય' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો છે ? ભાતું પથિક અર્જુન મુસાફર ભાતું પથિક અર્જુન મુસાફર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) Please give me ___ useful gift. the an None of the listed here a the an None of the listed here a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP