Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ભારતીય રિઝર્વ બેંક સાથે મળીને સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની દેખરેખનું કાર્ય કોણ કરે છે ? ઇન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયાડિયા (IDBI) રૂરલ પ્લાનિંગ એન્ડ ક્રેડિટ સેલ (RPCC) એગ્રિકલ્ચરલ રિફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ARDC) નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) ઇન્ડસ્ટ્રિયલ ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયાડિયા (IDBI) રૂરલ પ્લાનિંગ એન્ડ ક્રેડિટ સેલ (RPCC) એગ્રિકલ્ચરલ રિફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન (ARDC) નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (NABARD) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) "પ્રતિબંધ" નો વિરોધી શબ્દ કયો છે ? છૂટ મનાઈ સ્થગિત નિષેધ છૂટ મનાઈ સ્થગિત નિષેધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કોઈ એક સંખ્યાને 8 થી ગુણીની 3 ઉમેરતા 51 મળે છે, તો તે સંખ્યાના ત્રણ ગણા કરીને ચાર બાદ કરતા કઈ રકમ મળે ? 28 14 6 17 28 14 6 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરોનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ? ગોફગૂંથણ નૃત્ય મેરાયો નૃત્ય ટિપ્પણી નૃત્ય મરચી નૃત્ય ગોફગૂંથણ નૃત્ય મેરાયો નૃત્ય ટિપ્પણી નૃત્ય મરચી નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) Identify the verb in this sentence: He was on the school football team. He Was The Football He Was The Football ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) રાહુલનો એક હરોળમાં આગળથી ક્રમ 7મો અને પાછળથી ક્રમ 17મો છે તો, હરોળમાં કુલ કેટલા બાળકો હશે ? 10 23 34 24 10 23 34 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP