Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ?

પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્વારા
જિલ્લા પંચાયતના ચુંટાયેલા સભ્ય દ્વારા તેમના પોતાનામાંથી
મતદારો દ્વારા સીધી ચૂંટણીથી
મુખ્ય મંત્રી દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019)
બંધારણની કલમ ૫૧(ક)માં કઈ જોગવાઈ છે ?

કલ્યાણ રાજ્ય
માર્ગદર્શક સિધ્ધાંતો
મૂળભૂત હક્કો
મૂળભૂત ફરજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP