Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત રાજ્યના ગામોને ૩-ફેઝ વિજપુરવઠા ચોવીસ કલાક માટે પૂરો પાડવામાં આવે છે ? ગ્રામ ઉજાલા યોજના જ્યોતિ ગ્રામ યોજના દિપક્રાંતિ યોજના ગ્રામ વિજક્રાંતિ યોજના ગ્રામ ઉજાલા યોજના જ્યોતિ ગ્રામ યોજના દિપક્રાંતિ યોજના ગ્રામ વિજક્રાંતિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'કંઠે ભુજાઓ રોપવી' - રૂઢિપ્રયોગનો અર્થ શોધો. અતિશય દુઃખ આવી પડવું કંઠમાળનો રોગ થવો ગળામાં હાર પહેરાવવો ભાવભીનું સ્વાગત કરવું અતિશય દુઃખ આવી પડવું કંઠમાળનો રોગ થવો ગળામાં હાર પહેરાવવો ભાવભીનું સ્વાગત કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) કોઈ એક સંખ્યાને 8 થી ગુણીની 3 ઉમેરતા 51 મળે છે, તો તે સંખ્યાના ત્રણ ગણા કરીને ચાર બાદ કરતા કઈ રકમ મળે ? 6 14 17 28 6 14 17 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) બેંક લોનના સંદર્ભમાં EMI એટલે શું ? ઈકવલ મની ઈન્સટોલમેન્ટ ઈક્વેટેડ મંથલી ઇન્સટોલમેન્ટ ઈઝી મની ઈન્સટોલમેન્ટ ઈકવલ મિનિમમ ઈન્સટોલમેન્ટ ઈકવલ મની ઈન્સટોલમેન્ટ ઈક્વેટેડ મંથલી ઇન્સટોલમેન્ટ ઈઝી મની ઈન્સટોલમેન્ટ ઈકવલ મિનિમમ ઈન્સટોલમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) 'સ્ત્રગ્ધરા છંદમાં કેટલા અક્ષર હોય છે ? 21 14 19 17 21 14 19 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Accountant Cum Admin Officer / Accountant / Assistant (30-06-2019) Amanda hasn't seen her older sister ___ last April. Around In On Since Around In On Since ANSWER DOWNLOAD GUJARATI MCQ APP