ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ડાંગ જિલ્લામાં મુખ્યત્વે કઈ ત્રણ જાતિના લોકો વસે છે ? ભીલ, કણબી અને વસાવા ભીલ, કણબી અને વરલી વરલી, વસાવા અને હળપતિ ભીલ, કણબી અને રાઠવા ભીલ, કણબી અને વસાવા ભીલ, કણબી અને વરલી વરલી, વસાવા અને હળપતિ ભીલ, કણબી અને રાઠવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ.... ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે. પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે. કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે. અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે. પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે. કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે. અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'સુદ્રેહ' અને 'કુસ્તી' કોના દ્વારા ધારણ કરવામાં આવે છે ? ખોજા પારસી મેમણ યહૂદી ખોજા પારસી મેમણ યહૂદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેનામાંથી વડોદરાની પાઘડીનું નામ જણાવો. જામશાહી પાટલિયાળી આંટિયાળી બાબાશાહી જામશાહી પાટલિયાળી આંટિયાળી બાબાશાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'પીથોરો' કઈ જાતિના સર્વોચ્ચ ભગવાન છે ? ધોડિયા મીના રાઠવા ગરાસીયા ધોડિયા મીના રાઠવા ગરાસીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'અકીક'ની નમુનેદાર વસ્તુઓ કઈ જગ્યાએ બને છે ? ખંભાત બાલાસિનોર અમદાવાદ પાટણ ખંભાત બાલાસિનોર અમદાવાદ પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP