નફો અને ખોટ (Profit and Loss) એક વસ્તુની છાપેલી કિંમત ઉપર 20%, 12(1/2)% અને 5% ક્રમશઃ વળતર મળતું હોય, તો ખરેખર વળતર કેટલા ટકા મળ્યું ગણાય ? 37(1/2) 23.5 33.5 27(1/2) 37(1/2) 23.5 33.5 27(1/2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ? 9% 5% 15% 7% 9% 5% 15% 7% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100 છાપેલી કિંમત = 140 વેચાણ કિંમત = 119 વળતર = 140-119 = 21 140 21 100 (?) 100/140 × 21 = 15%
નફો અને ખોટ (Profit and Loss) એક વેપા૨ી બે શર્ટ 1,050 રૂપિયામાં ખરીદે છે. પ્રથમ શર્ટ 16% નફાથી અને બીજુ શર્ટ 12% ખોટથી વેચતા વેપા૨ીને નફો નુકસાન થતો નથી. પ્રથમ શર્ટની કિંમત શોધો. 500 450 400 600 500 450 400 600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીને 36 નારંગી વેચતાં 4 નારંગીની વેચાણ કિંમત જેટલી ખોટ જાય છે. તો એને કેટલા ટકા ખોટ ગઈ હશે ? 11(1/9)% 12(1/3)% ત્રણમાંથી એકપણ નહિ 10% 11(1/9)% 12(1/3)% ત્રણમાંથી એકપણ નહિ 10% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ધારો કે એક નારંગીની વેચાણ કિંમત રૂ.1 છે. વેચાણ કિંમત + ખોટ = મૂળ કિંમત 36 + 4 = 40 40 4 100 (?) 100/40 × 4 = 10% ખોટ
નફો અને ખોટ (Profit and Loss) 600 રૂ.ની છાપેલી કિંમતની એક વસ્તુ 510 રૂ. માં મળે છે તો વળત૨ કેટલા ટકા મળ્યું ગણાય ? 90% 20% 15% 45% 90% 20% 15% 45% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.630 માં એક કે૨મબોર્ડ વેચવાથી 5% નફો મળે છે. વેપારીએ આ કેરમબોર્ડ શી કિંમતે ખરીદ્યું હશે ? રૂ.625 રૂ.600 રૂ.605 રૂ.635 રૂ.625 રૂ.600 રૂ.605 રૂ.635 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP