Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
એક ચોરસ ખેતરની બાજુની લંબાઈ 20 મી. છે, ખેતરના એક ખૂણે 6 મીટર લાંબા દોરડાથી એક ગાય બાંધેલી છે તો ગાયને ચરવા મળતા ભાગનું ક્ષેત્રફળ શોધો. (π = 3.14)

38.26 મી.²
28.26 મી.²
24.26 મી.²
15.24 મી.²

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઇ.સ. 900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ?

સંગીત સંગત
સંગીત સરીતા
સંગીત મકરંદ
સંગીત સુધા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District
આમાં ધ્રુવ ભટ્ટ લિખિત કાવ્ય કયું છે ?

માલમ હલેસાં માર
આપેલ પૈકી એક પણ નહીં
મેળામાં
ભીખુ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP