કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) બીજી મહિલા 20 (W20) ઈન્ટરનેશનલ બેઠકનું આયોજન ક્યા શહેરમાં કરાશે ? સુરત મુંબઈ જયપુર હૈદરાબાદ સુરત મુંબઈ જયપુર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદની આત્મકથાનું નામ જણાવો. આઝાદ ગુલામ ગુલામનબી એકપણ નહીં આઝાદ ગુલામ ગુલામનબી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિકાસ અને શાંતિ માટે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ (International Day of Sports for Development and peace) ક્યારે મનાવાય છે ? 6 એપ્રિલ 5 એપ્રિલ 7 એપ્રિલ 4 એપ્રિલ 6 એપ્રિલ 5 એપ્રિલ 7 એપ્રિલ 4 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે દ્વિપક્ષીય ટ્રેઈનિંગ અભ્યાસ અજય વૉરિયર 2023નું આયોજન કર્યું ? UK ફ્રાન્સ જાપાન અમેરિકા UK ફ્રાન્સ જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) EU-ઈન્ડિયા એવિએશન સમિટની મેજબાની ક્યા દેશે કરી ? ભારત ઈંગ્લેન્ડ ફ્રાન્સ ફિનલેન્ડ ભારત ઈંગ્લેન્ડ ફ્રાન્સ ફિનલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ ઑટિઝમ જાગૃતિ દિવસ (World Autism Awareness Day) ક્યારે મનાવાય છે ? 2 એપ્રિલ 3 એપ્રિલ 12 એપ્રિલ 10 એપ્રિલ 2 એપ્રિલ 3 એપ્રિલ 12 એપ્રિલ 10 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP