Talati Practice MCQ Part - 9
એક યંત્રને 200 રમકડાં તૈયાર કરતા 4 (ચાર) કલાક લાગે છે તો તેના કામનો દર ___ કહેવાય.

1/2 કામ/કલાક
1/3 કામ/કલાક
1/4 કામ/કલાક
5/6 કામ/મિનિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
એક સર્વેમાં 10 વ્યક્તિના વજન માપવામાં આવે છે. પહેલા 4 વ્યક્તિના વજન માપવામાં આવે છે અને તેની સરેરાશ 65 kg મળે છે. પણ જાણવા મળ્યું કે વજન કાંટો ક્ષતિયુક્ત હોઈ પહેલેથી વ્યક્તિનું વજન 5 kg વધારે દેખાડે છે. આથી હવે વજનકાંટો ક્ષતિ વગરનો લેતા બાકીના 6 વ્યક્તિના વજનની સરેરાશ 50 મળે છે. તો સાચી સરેરાશ કેટલી ?

54
56
60
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
‘શાર્દૂલ વિક્રીડિત” છંદના ગણનું સૂત્ર દર્શાવો.

ભ ર ભ ન ય ય ય
મ મ ન ત ત ગા ગા
ય મ ન સ ભ લ ગા
મ સ જ સ ત ત ગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
દક્ષિણ પૂર્વ એશિયાનાં રાષ્ટ્રોનું સંગઠન – આસિયાન – નું વડું મથક આવેલું છે તે સ્થળ :

મનીલા
જાકાર્તા
સિંગાપુર
બેંગકોક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલે કયા ઉપનામથી કવિતાઓ લખી છે ?

કાન્ત
શેષ
કલાપી
દ્વિરેફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ટોળામાં જોવા મળતું કયું પ્રાણી ખેડૂતોના પાકને ખૂબ જ નુકસાન કરે છે ?

નીલગાય
જરખ
દીપડો
ભૂંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP