GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ભાગીદારી પેઢીના વિસર્જનનો ખર્ચ ક્યા ખાતે ઉપારવામાં આવે છે ? નફા-નુકસાન ખાતે ભાગીદારોના મૂડી ખાતે માલ-મિલકત નિકાલ ખાતે રોકડ ખાતે નફા-નુકસાન ખાતે ભાગીદારોના મૂડી ખાતે માલ-મિલકત નિકાલ ખાતે રોકડ ખાતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ઈ.સ. 1976માં ગુજરાતમાં ઈ.સ. પૂર્વે 35મી સદીના માનવ અવશેષો ક્યાંથી મળ્યા છે ? તળાજા ગામે પ્રભાસપાટણ પાસે સુરકોટડા મોરબી તળાજા ગામે પ્રભાસપાટણ પાસે સુરકોટડા મોરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) વર્ગોની સંખ્યા નક્કી કરવા માટે સામાન્ય રીતે કયા નિયમનો ઉપયોગ થાય છે ? બાઉલી સ્ટર્જ કાર્લ પિયર્સન ગુર્જર બાઉલી સ્ટર્જ કાર્લ પિયર્સન ગુર્જર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કોમ્પ્યુટરમાં ફોન્ટ પોઈન્ટમાં માપવામાં આવે છે. એક ઈંચ બરાબર કેટલા પોઈન્ટ ? 48 36 24 72 48 36 24 72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) ગુજરાતનો પ્રમાણિત ઐતિહાસિક કાળ કોના સમયથી શરૂ થયાનું ગણાય છે ? ત્રણમાંથી એકેય નહીં આનર્તના પુત્ર રૈવતથી મૌર્યવંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્યથી શર્યાતિના પુત્ર આનર્તથી ત્રણમાંથી એકેય નહીં આનર્તના પુત્ર રૈવતથી મૌર્યવંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્યથી શર્યાતિના પુત્ર આનર્તથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) સતત આવૃત્તિ વિતરણમાં મૂળ માહિતી ___ થાય છે. લોપ થાય છે ડબલ થાય છે કોઈ ફેરફાર થતો નથી ત્રણ ગણી થાય છે લોપ થાય છે ડબલ થાય છે કોઈ ફેરફાર થતો નથી ત્રણ ગણી થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP