GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
કાયદા અનુસાર સામાન્ય સભામાં નિમણૂક પામેલા ઑડિટરનું મહેનતાણું કોણ નક્કી કરે છે ?

બોર્ડ ઓફ ડીરેક્ટર્સ
રજિસ્ટ્રાર
મધ્યસ્થ સરકાર
શૅરહોલ્ડરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
જ્યારે ગ્રાહક વેચેલો માલ પરત આપે તો તેની સાથે નીચેનામાંથી ક્યો દસ્તાવેજ આપે છે ?

જમાચિઠ્ઠી
હૂંડી
ઉધારચિઠ્ઠી
ચેક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
કર્મચારીઓ એકબીજાનું કાર્ય તપાસે તેને ઓડિટની ભાષામાં શું કહેવાય ?

આંતરિક અંકુશ
આંતરિક ઓડિટ
આંતરિક તપાસ
આંતરિક બજેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
એક વર્તુળનો પરિઘ અને તેની ત્રિજ્યા વચ્ચેનો તફાવત 74 સે.મી. છે. તો તે વર્તુળનું ક્ષેત્રફળ શોધો.

616 સે.મી²
496 સે.મી²
356 સે.મી²
586 સે.મી²

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
તાજેતરમાં સપ્ટેમ્બરમાં નીચેનામાંથી કયા રાજ્યએ પેટ્રોલ-ડિઝલનો ભાવ ઘટાડવા બે રૂપિયા વેટ ઘટાડયો ?

આપેલ પૈકી એક પણ નહીં
રાજસ્થાન અને આંધ્રપ્રદેશ
ગોવા
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP