GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
ઑડિટરનો અહેવાલ એ કંપની માટે શું છે ?

નફો-નુકસાન છે.
જવાબદારી છે.
સલાહ છે.
નિર્ણય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
'ઉમેદવાર' શબ્દમાં 'વાર' કયો પરપ્રત્યય છે ?

સંસ્કૃત તદ્ભવ પરપ્રત્યય
આખ્યાતિક પરપ્રત્યય
ફારસી પરપ્રત્યય
તત્સમ (સંસ્કૃત) પરપ્રત્યય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
''જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય જાણે પરીઓ !" આ પંક્તિમાં કયો અલંકાર છે ?

વ્યાજસ્તુતિ
ઉપમા
વ્યતિરેક
ઉત્પ્રેક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
કોમ્પ્યુટરમાં કામગીરી દરમિયાન માઉસ વડે શબ્દને કેવી રીતે સિલેક્ટ કરી શકાય ?

ડ્રેગ ઇમેજ આઉટસાઈડ
Ctrl + ક્લીક કરીને
એક ક્લીક કરીને
બે ક્લીક કરીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GMC Sub Auditor / Sub Accountant (23-09-2018)
ગુજરાતનો પ્રમાણિત ઐતિહાસિક કાળ કોના સમયથી શરૂ થયાનું ગણાય છે ?

ત્રણમાંથી એકેય નહીં
આનર્તના પુત્ર રૈવતથી
શર્યાતિના પુત્ર આનર્તથી
મૌર્યવંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્યથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP