GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતની બાબતમાં નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? 1. ભારતમાં વસ્તી ગીચતાની દૃષ્ટિએ ગુજરાત 10મા ક્રમે છે. 2. ગુજરાત ભારતના વિસ્તારનો 5.97% હિસ્સો ધરાવે છે. 3. ગુજરાતની વસ્તીએ ભારતની વસ્તીના 3.82% છે. 4. ડાંગ જિલ્લોએ ગુજરાતના જિલ્લાઓમાં ઓપરેશનની બાબતમાં સૌથી ઓછા ઓપરેશન ધરાવે છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
(નિર્દેશ) પ્રત્યેક માં એક વિધાન અને બે તારણો I અને II આપવામાં આવ્યા છે. તમારે વિધાનમાં આપેલ તમામ વિગતને સાચી માનવાની છે, અને બન્ને તારણોનો અભ્યાસ કરી એ નિર્ણય કરવાનો છે કે તે પૈકી કયા તારણો વિધાનોમાં આપેલ વિગતોને તાર્કિક રીતે અનુસરે છે. તમારો ઉત્તર આ મુજબ આપોઃ વિધાન: ઘણા વિકાસશીલ દેશોમાં ઘટતા જતા સંસાધનો સાથે વસ્તીવધારો એ આવનારા દિવસોનું પરિદ્રશ્ય થનાર છે. તારણો: I. ભવિષ્યમાં વિકાસશીલ દેશોની વસ્તી વધવાની ચાલુ રહેશે નહી. II. વિકાસશીલ દેશોની સરકારો માટે તેમના લોકોને ઉત્તમ ગુણવત્તાનું જીવન આપવું ખૂબ મુશ્કેલ થશે.