GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) વર્ષ 2011ની વસ્તી ગણતરી ભારતની આઝદી પછીની કેટલામી વસ્તી ગણતરી છે ? 10 મી 9 મી 7 મી 8 મી 10 મી 9 મી 7 મી 8 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ‘છાક’ શબ્દનો સમાનાર્થી કયો શબ્દ છે ? થાક કેફ શાકભાજી ફર્ક થાક કેફ શાકભાજી ફર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) નીચેના પૈકી કપા અંતઃસ્રાવના સંશ્લેષણ માટે આયોડિન જરૂરી છે ? એડ્રીનાલીન ઈન્સ્યુલીન થાઈરોક્સિન ઓક્સિજન એડ્રીનાલીન ઈન્સ્યુલીન થાઈરોક્સિન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) કયો શબ્દ 'અરવિંદ' નો સમાનાર્થી નથી ? કમલેશ પંકજ સરોજ પદ્મ કમલેશ પંકજ સરોજ પદ્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) ગાંધીજીએ ક્યા સર્જકને 'રાષ્ટ્રીય શાયર’ કહ્યા હતા ? ઝવેરચંદ મેઘાણી ભીખુદાન ગઢવી દુલા ભાયા કાગ રામનારાયણ પાઠક ઝવેરચંદ મેઘાણી ભીખુદાન ગઢવી દુલા ભાયા કાગ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Kheti) Exam Paper (04-02-2017) 'જામી ગઈ તરત ઘોર કરાલ રાત.' -છંદ ઓળખાવો. અનુષ્ટુપ ઉપજાતિ વંશસ્થ વસંતતિલકા અનુષ્ટુપ ઉપજાતિ વંશસ્થ વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP