ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું ? શબ્દસૃષ્ટિ નવચેતન પરબ અખંડઆનંદ શબ્દસૃષ્ટિ નવચેતન પરબ અખંડઆનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બરકત વિરાણીનું ઉપનામ જણાવો. કલાપી બેફામ ઉશનસ્ સ્નેહરશ્મિ કલાપી બેફામ ઉશનસ્ સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ? કિશોરલાલ મશરૂવાળા મોહનલાલ ગાંધી ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી કિશોરલાલ મશરૂવાળા મોહનલાલ ગાંધી ઝવેરચંદ મેઘાણી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકકંઠે વસેલા નરસિંહ મહેતાના પ્રભાતિયા 'ભોળી રે ભરવાડણ', 'જાગને જાદવા' વગેરે કયા છંદમાં લખાયેલા છે ? ઝૂલણા શાર્દૂલવિક્રીડિત શિખરિણી મનહર ઝૂલણા શાર્દૂલવિક્રીડિત શિખરિણી મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું આપણું પ્રથમ શુદ્ધ એકાંકી ગણાય છે ? શહીદ લોમહર્ષિણી ગુલફામ ઝાંઝવાં શહીદ લોમહર્ષિણી ગુલફામ ઝાંઝવાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘નીરખીને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે’ - આ કવિતાના રચિયતાનું નામ જણાવો. દયારામ સ્વામી આનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ દયારામ સ્વામી આનંદ નરસિંહ મહેતા મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP