Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ક્રિકેટ વર્લ્ડ કપ - 2015 ની મેચો કયા દેશમાં યોજવામાં આવેલ હતી ? ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલીયા ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ આપેલ પૈકી કોઈ નહીં ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલીયા ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) કઇ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે. રેડીયમ જિંક પારો યુરેનિયમ રેડીયમ જિંક પારો યુરેનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) સૂચક પ્રશ્નો અંગે કયું વિધાન સાચું છે ?(P) પ્રતિપક્ષી વાંધો ઉઠાવે તો સર તપાસમાં ન પૂછી શકાય(Q) ફેર તપાસમાં ન્યાયાલયની પરવાનગી સિવાય ન પૂછી શકાય ફક્ત Q સાચું છે. ફક્ત P સાચું છે. P અને Q - બંને ખોટા છે. P અને Q - બંને સાચા છે. ફક્ત Q સાચું છે. ફક્ત P સાચું છે. P અને Q - બંને ખોટા છે. P અને Q - બંને સાચા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ભારતના હાલના રાષ્ટ્રાપતિ કોણ છે ? એ.પી.જે.અબ્દુલ કલામ પ્રતિભા પાટીલ પ્રણવ મુખરજી રાજેન્દ્ર પ્રસાદ એ.પી.જે.અબ્દુલ કલામ પ્રતિભા પાટીલ પ્રણવ મુખરજી રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ. ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ. ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ. ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ. લૂંટના ગુના માટે ઓછામાં ઓછી 3 વ્યકિત હોવી જોઇએ. ઘરફોડ ચોરીના ગુના માટે ઓછામા ઓછી 4 વ્યકિત હોવી જોઇએ. ધાડના ગુના માટે ઓછામા ઓછી 5 વ્યકિત હોવી જોઇએ. ચોરીના ગુના માટે ઓછામાં ઓછી 2 વ્યકિત હોવી જોઇએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) X અને Y બંને Z નું ખૂન કરવા જાય છે. X દરવાજા પાસે છરી લઇને ઉભો રહે છે. અને Y તમંચાથી ફાયર કરીને Z ને મારી નાંખે છે. X અને Y કોઇ ખૂન માટે જવાબદાર નથી. X અને Y બંને ખૂન માટે જવાબદાર છે. ફકત Y ખૂન માટે જવાબદાર છે. ફકત X ખૂન માટે જવાબદાર છે. X અને Y કોઇ ખૂન માટે જવાબદાર નથી. X અને Y બંને ખૂન માટે જવાબદાર છે. ફકત Y ખૂન માટે જવાબદાર છે. ફકત X ખૂન માટે જવાબદાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP