ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કૃતિ અને સાહિત્યકારના સંદર્ભમાં કયું જોડકું ખોટું છે ?

લીલુડી ધરતી - ચુનીલાલ મડિયા
ઉપરવાસ - રઘુવીર ચૌધરી
આંગળિયાત - જોસેફ મેકવાન
વડવાનલ - કુન્દનિકા કાપડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે રહ્યા નથી ?

વર્ષાબેન અડાલજા
વિદ્યાગૌરી નીલકંઠ
સરોજબેન પાઠક
ધીરુબેન પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘જીવનપથ', ‘જીવનરંગ' કોની આત્મકથાના પુસ્તકો છે ?

ઈચ્છારામ દેસાઈ
શ્રીમદ રાજચંદ્ર
વિનેશ અંતાણી
ગૌરીશંકર જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ?

અંબાજીના શણગારનો ગરબો
મા પાવા તે ગઢથી ઊતર્યા
આનંદનો ગરબો
કજોડાનો ગરબો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ?

ભગવતીકુમાર શર્મા
કાંતિ ભટ્ટ
સુરેશ દલાલ
તારક મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રચાર અને પ્રસાર માટે ગુજરાતી ભાષા સાહિત્યના પરદેશી પ્રેમી એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસ દ્વારા 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરવામાં આવી. આ કાર્યમાં તેમણે તેમના કયા સાહિત્યગુરૂનો સંપૂર્ણ સહયોગ સાંપડ્યો હતો ?

કવિ નર્મદ
કવિ દલપતરામ
નરસિંહરાવ દિવેટીયા
કવિ દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP