GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કઈ યોજના એ સૌ પ્રથમ વાર રાજ્યની ભૂમિકાને 'પુર્નવ્યાખ્યાયિત' કરવાનું સૂચન કર્યું ?

આઠમી યોજના
આપેલ પૈકી કોઈ નહીં
નવમી યોજના
છઠ્ઠી યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
બાયોગેસ મુખ્યત્વે ___ નું મિશ્રણ છે.

પ્રોપેન અને કાર્બન ડાયોક્સાઈડ
પ્રોપેન અને ઓક્સીજન
મિથેન અને કાર્બન ડાયોક્સાઈડ
મિથેન અને ઓક્સીજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
રામ અને શ્યામની હાલની ઉંમરનો ગુણાકાર 240 છે. જો હાલ શ્યામની ઉમર કરતાં રામની ઉંમરના 2 ગણા, 4 વર્ષ જેટલા વધારે હોય તો આજથી 10 વર્ષ પછી રામની ઉંમર કેટલી હશે ?

22 વર્ષ
24 વર્ષ
28 વર્ષ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સીનાઈ દ્વિપકલ્પ એ તાજેતરમાં સમાચારમાં હતો. તે ___ ની વચ્ચે સ્થિત છે.

કાસ્પીયન સમુદ્ર અને કાળો સમુદ્ર
ભૂમધ્ય સમુદ્ર અને કાળો સમુદ્ર
રાતો સમુદ્ર અને કાળો સમુદ્ર
ભૂમધ્ય સમુદ્ર અને રાતો સમુદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP