કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારતીય સૈન્ય દ્વારા ક્યા દિવસે હાઈફા દિવસ મનાવવામાં આવે છે ? 24 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર 24 સપ્ટેમ્બર 23 સપ્ટેમ્બર 22 સપ્ટેમ્બર 25 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદની કેટલામી જન્મ જંયતિ નિમિત્તે 125 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો હતો ? 126 મી 127 મી 125 મી 128 મી 126 મી 127 મી 125 મી 128 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) યુએસ ઓપન 2021માં 'મેન્સ સિંગલ્સ' નું ટાઈટલ જીતનાર ખેલાડી શ્રી ડેનિયલ મેડવેડેવ કયા દેશના ખેલાડી છે ? રશિયા જર્મની સ્વિત્ઝર્લેન્ડ સાર્બિયા રશિયા જર્મની સ્વિત્ઝર્લેન્ડ સાર્બિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ e-Source નામના ઓનલાઇન માર્કેટપ્લેસ વિકસિત કરવાની ઘોષણા કરી ? IIT બોમ્બે IIT ખડગપુર IIT રુડકી IIT મદ્રાસ IIT બોમ્બે IIT ખડગપુર IIT રુડકી IIT મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) કવાડ દેશોની પહેલી વ્યક્તિગત બેઠકનું આયોજન ક્યા કરવામાં આવશે ? દિલ્હી સિડની ન્યૂયોર્ક ટોક્યો દિલ્હી સિડની ન્યૂયોર્ક ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ‘પરમાણુ પરીક્ષણ વિરુદ્ધ આંતરરાષ્ટ્રીય દિન' તરીકે કર્યા દિવસ ઉજવાય છે ? 27 ઓગસ્ટ 29 ઓગસ્ટ 30 ઓગસ્ટ 28 ઓગસ્ટ 27 ઓગસ્ટ 29 ઓગસ્ટ 30 ઓગસ્ટ 28 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP