કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં એશિયન ઉત્પાદકતા સંગઠનમાં એશિયા પેસિફિક પ્રોડક્ટિવિટી ચેમ્પિયન 2020નો પુરસ્કાર કોને એનાયત કરાયો ? વર્ગીસ કુરિયન R.S. સોઢી R નંદ ગોપાલ સામ પિત્રોડા વર્ગીસ કુરિયન R.S. સોઢી R નંદ ગોપાલ સામ પિત્રોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. વર્ષ 1969માં પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ સમાપ્ત કરી દેવાઈ હતી. પશ્ચિમ બંગાળે વિધાન પરિષદ સ્થાપવાનો નિર્ણય કર્યો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને વર્ષ 1969માં પશ્ચિમ બંગાળમાં વિધાન પરિષદ સમાપ્ત કરી દેવાઈ હતી. પશ્ચિમ બંગાળે વિધાન પરિષદ સ્થાપવાનો નિર્ણય કર્યો. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આંતરરાષ્ટ્રીય માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (MSME) દિવસ ક્યારે મનાવાય છે ? 28 જૂન 26 જૂન 21 જૂન 27 જૂન 28 જૂન 26 જૂન 21 જૂન 27 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં દેહિંગ પટકાઈ કયા રાજ્યનું 7મું રાષ્ટ્રીય ઉદ્યાન બન્યું ? મેઘાલય કેરળ આસામ કર્ણાટક મેઘાલય કેરળ આસામ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ મહાસાગર દિવસ (world Ocean Day)ક્યારે મનાવાય છે ? 8 જૂન 7 જૂન 6 જૂન 5 જૂન 8 જૂન 7 જૂન 6 જૂન 5 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 2016ની ICMED યોજનાનું એડવાન્સ્ડ વર્ઝન 'ઈન્ડિયન સર્ટિફિકેશન ઓફ મેડિકલ ડિવાઈસિઝ 13485 Plus સ્કીમ' (ICMED 13485 Plus) લૉન્ચ કરી ? બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક પણ નહીં કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ એક પણ નહીં કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP